Sunday, June 1, 2025
HomeGujaratમોરબીમાં સાવકા પિતાએ મૂકબધિર યુવતીએ પર આચર્યું દુષ્કર્મ:બાદમાં સાવકા પિતાનું શંકાસ્પદ મોત

મોરબીમાં સાવકા પિતાએ મૂકબધિર યુવતીએ પર આચર્યું દુષ્કર્મ:બાદમાં સાવકા પિતાનું શંકાસ્પદ મોત

મોરબી પંથકમાં સભ્ય સમાજને કલંકિત કરતો બનાવ સામે આવ્યો છે. જેમાં સાવકા પિતાએ મૂકબધિર યુવતી પર દુષ્કર્મ આચર્યું છે. જે બાદ સાવકા પિતાનું શંકાસ્પદ હાલતમાં મોત થયું છે. જે બાદ સાવકા પિતાના મૃતદેહને પીએમ માટે ખસેડી મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી પંથકમાં સભ્ય સમાજને શર્મસાર કરતો બનાવ સામે આવ્યો છે. જેમાં મુકબધિર યુવતી પર સાવકા પિતાએ દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં દુષ્કર્મ આચર્યા બાદ સાવકા પિતાનું શંકાસ્પદ હાલતમાં મોત થયું છે. જેથી સાવકા પિતાના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. હાલ મોરબી તાલુકા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પીએમ રિપોર્ટ બાદ જ મોતનું કારણ સામે આવે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!