Monday, October 7, 2024
HomeGujaratઆમરણની સી એલ પરીખ હાઈસ્કૂલનો મોરબી જિલ્લા કક્ષાએ ડંકો: કાલા ઉત્સવમાં શ્રેષ્ઠ...

આમરણની સી એલ પરીખ હાઈસ્કૂલનો મોરબી જિલ્લા કક્ષાએ ડંકો: કાલા ઉત્સવમાં શ્રેષ્ઠ પ્રદર્શન

બીઆરસી ભવન મોરબી ખાતે ગત તા.12-10-ના રોજ કલા ઉત્સવ 2021 ની જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઈ હતી.આ પ્રસંગે સી.એલ.પરીખ હાઈસ્કૂલ – આમરણ ની ધો .10 ની બે કન્યાઓએ ભાગ લીધો હતો.જેમાં ખીંટ ક્રિષ્ણાએ શાસ્ત્રિય ગાયનમાં રાગ દરબારી કાનડા પ્રસ્તુત કર્યો હતો તેમજ પરમાર આરતી આર એ રાગ માલકૌષ રજુ કર્યો હતો.જે પૈકી ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ ખીંટ ક્રિષ્ણા ઘેલાભાઈને જિલ્લા કક્ષાએ પ્રથમ જાહેર કરવામાં આવ્યા હતાં. આ ઝળહળતી સફળતા બદલ સમગ્ર શાળા પરીવાર દ્વારા તેમના પર શુભેચ્છાવર્ષા થઈ રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!