Saturday, April 27, 2024
HomeNewsMorbiમોરબીના રેવાપાર્કમાં વૃક્ષ કાપતા સમયે યુવકની માથે જ થડ પડતા ઘટના સ્થળે...

મોરબીના રેવાપાર્કમાં વૃક્ષ કાપતા સમયે યુવકની માથે જ થડ પડતા ઘટના સ્થળે જ મોત નીપજયું

મોરબીના રેવાપાર્કમાં વૃક્ષ કાપતા સમયે વૃક્ષ કાપી રહેલા યુવકની માથે જ થડ પડતા પેટના ભાગે ગંભીર ઈજા થવાથી યુવાનનું મોત નિપજ્યાનો બનાવ એ.ડિવિઝન પોલીસ ચોપડે નોંધાયો છે. મોરબીના શનાળા રોડ સ્થિત અજંતા- રેવાપાર્કમાં વૃક્ષ કાપી રહેલા ૪૫ વર્ષીય હીરાભાઈ સકરાભાઈ ગોહિલ નામના યુવક પર કપાયેલા વૃક્ષનું થડ પેટના ભાગે પડતા યુવકનું ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યું છે. બનાવની એ. ડિવિઝન પોલીસ સ્ટે.માં અકસ્માતે મોતની નોંધ થતા વી. ટી. સિહોરાએ વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!