Saturday, October 5, 2024
HomeGujaratકારખાનાની દીવાલ પડતા શ્રમિક યુવાનનું મોત

કારખાનાની દીવાલ પડતા શ્રમિક યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના જાલીડાસિમ વિસ્તારમાં આવેલ કારખાનાની દીવાલ પડતા શ્રમિક યુવાનનું મોત નીપજ્યું છે.

- Advertisement -
- Advertisement -

વિગત મુજબ વાંકાનેર તાલુકાના જાલીડા ગામની સીમમા આવેલ અન્ટીક ફાર્મ કારખાનામા દીવાલ માથે પડતા નરવતભાઇ સોમાભાઇ બારીયા ( ઉ.વ. ૩૫) રહે. મોટીવાવ તા. લીમખેડા જી.દાહોદ હાલ રહે. અન્ટીક ફાર્મ જાલીડાસીમ તા. વાંકાનેર વાળાનું દબાઈ જવાથી મોત નીપજ્યું છે. આ અંગે વાંકાનેર તાલુકા પોલીસમાં નોંધ કરાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!