Tuesday, November 12, 2024
HomeGujaratઓમકાર રેસિડેન્સી ઉપરથી પડેલ યુવાનનું મૃત્યુ

ઓમકાર રેસિડેન્સી ઉપરથી પડેલ યુવાનનું મૃત્યુ

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ઓમકાર રેસીડેન્સી ઉપરથી નીચે પડી જવાથી યુવાનનું મોત નીપજ્યું હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેરના મકરાણીવાસ વિસ્તારમાં આવેલ બ્રાહ્મણની ભોજનશાળા નજીક રહેતા રહેતા જાવેદભાઇ અખ્તરભાઇ બ્લોચ મકરાણી (ઉ.વ .૨૬)ઓમકાર રેસિડેન્સીમાં કોઈપણ જગ્યાએથી પડી જતા તેઓને ગંભીર ઇજા થવા પામી હતી જેમાં તેનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. આ બનાવ અંગે મૃતકના પિતા અખ્તરભાઇ ઇબ્રાહિમભાઇ બ્લોચે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ કરી મૃત્યું બનાવમાં શંકા દર્શાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!