Monday, July 15, 2024
HomeGujaratઇંગ્લીશ દારૂના ગુનામાં સંડોવાયેલ પાસા હેઠળ ડીટેઇન કરી હવાલે કરતી મોરબી એલ.સી.બી.

ઇંગ્લીશ દારૂના ગુનામાં સંડોવાયેલ પાસા હેઠળ ડીટેઇન કરી હવાલે કરતી મોરબી એલ.સી.બી.

મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એલસીબી પી.આઇ. વી. બી. જાડેજાને જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી દ્વારા ઇશ્યુ થયેલ પાસા વોરંટની બજવણી કરવા જરૂરી સુચના આપતા તેઓએ એલસીબી પીએસઆઈ એન.બી.ડાભીને જરૂરી માર્ગદર્શન આપતા જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીના પાસા હુકમ અન્વયે આરોપી રઘુવિરસિંહ રામેશ્વરલાલ કસવા/ બિશ્નોઇ (ઉ.વ.૩૦ રહે. ગુસાઇઆના, થાણા નાતોશ્રી ચોકટા તા. જિ. સીરસા (હરીયાણા)( વાળો ઇંગ્લીશદારૂના ગુન્હામાં સંડોવાયેલ હોય જેને પાસા એકટ તળે ડીટેઇન કરી મધ્યસ્થ જેલ વડોદરા હવાલે કરવામાં આવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!