Tuesday, January 7, 2025
HomeGujaratમાળીયા મીયાણા બગસરા ગામે જર્જરિત આવાસ ના કાટમાળને હરરાજી કરાશે

માળીયા મીયાણા બગસરા ગામે જર્જરિત આવાસ ના કાટમાળને હરરાજી કરાશે

માળિયા-મિયાણાના બગસરા ગ્રામ પંચાયત ના તલાટી મંત્રી અને ગામના સરપંચ દ્વારા ગામમાં આવેલ જર્જરીત આવાસના ક્વાટર નો કાટમાળ હટવવા માટે પંચાયત ની મંજુરી મેળવી આ કાટમાળ ની હરરાજી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ હરરાજી માં ભાગ લેવા ઇચ્છ તા લોકો કે એક હજાર રૂપિયા ડિપોઝિટ ભરવાની રહેશે અને કાટમાળ ની કિંમત રૂપિયા ૧૩૪૫ નકકી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!