Wednesday, October 30, 2024
HomeGujaratટંકારા તાલુકાના હિરાપર ગામેથી દિલાનું ડિલક્ષ બાઈક ચોરાઈ ગયું

ટંકારા તાલુકાના હિરાપર ગામેથી દિલાનું ડિલક્ષ બાઈક ચોરાઈ ગયું

ટંકારા તાલુકાના હિરાપર ગામે આવેલ શિવલાલભાઈની વાડીમાંથી દિલો શાંતિયાભાઈ બુંબડીયા (ઉ.વ.-૨૪) હાલ. હિરાપર તા. ટંકારા મૂળ એમ.પી. વાળાનું હિરો કંપનિના બાઇકની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે. ટંકારા ખાતે વાડીએ પાર્ક કરેલ એચ.એફ.ડીલક્સ ચેચીસ નંબર MBLHAW141L5M86796 તથા રજી નં MP69-ME-3474 ની કિ. રૂ. ૩૫૦૦૦ની કોઇ અજાણ્યો ઈસમ ચોરી કરી હંકારી ગયો હતો આથી ફરિયાદીએ આસપાસના વિસ્તારમાં અને મિત્ર સર્કલનો સંપર્ક કરી બાઈક શોધવા મહેનત કરવા છતાં બાઇકની ભાળ મળી ન હતી.જેને લઈને દિલા બુંબડીયાએ ટંકારા પોલીસ મથકમાં અજાણ્યાં ચોર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!