Saturday, January 11, 2025
HomeGujaratહળવદના ટીકર(રણ)ની ઢસીમાં દંપતીના મૃતદેહ મળવા મામલે ઘટસ્ફોટ:બે મહિલા સહિત ચાર વિરૂદ્ધ...

હળવદના ટીકર(રણ)ની ઢસીમાં દંપતીના મૃતદેહ મળવા મામલે ઘટસ્ફોટ:બે મહિલા સહિત ચાર વિરૂદ્ધ ગુનો નોંધાયો

હળવદના ટીકર ગામે આપઘાતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં પતિ-પત્નીએ અમને મરવા મજુર કરવામાં આવી રહ્યા છે કહી વિડીયો બનાવી આપઘાત કરી લેતા સમગ્ર મામલે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદના ટીકર ગામે રહેતા રાજુભાઇ નાગરભાઇ સુરાણીના ભાઈ-ભાભી સાથે ભાભી સરોજબેનના ચારીત્ર્ય બાબતે હળવદના ટીકર ગામે રહેતા માવજી નાનજી, ચંપાબેન માવજીભાઇ, મુરીબેન નાનજીભાઇ તથા નાનજીભાઇ જીવાભાઇએ\ ભુંડી ગાળો આપી ઝગડો તકરાર કરી બંનેને મરવા માટે મજબુર કરતા રાજુભાઇ નાગરભાઇ સુરાણીના ભાઈ-ભાભીએ ગત તા.૦૮/૧૨/૨૦૨૨ ના સાંજના સાતેક વાગ્યા આસપાસ ટીકર ગામના રણની ઢસી ખારી ગુંદરાણી સીમમાં વિડીયો કિલીપો બનાવી આરોપીઓના માનસિક ત્રાસના કારણે મરવા મજબુર કરેલ હોવા અંગેની કીલીપો બનાવી બંને જણાએ દવા પી લઇ આપધાત કરી લેતા આરોપીઓએ તેઓને મરવા માટે દુષ્પેરણ કર્યા હોવાની રાજુભાઇ નાગરભાઇ સુરાણીએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!