Friday, December 27, 2024
HomeGujaratમોરબીમાં દિવાળી તહેવાર નિમિતે જનરલ હોસ્પિટલ ખાતે પીએલએચએ દર્દીઓને ન્યુટ્રીશન કીટ, મીઠાઈ,...

મોરબીમાં દિવાળી તહેવાર નિમિતે જનરલ હોસ્પિટલ ખાતે પીએલએચએ દર્દીઓને ન્યુટ્રીશન કીટ, મીઠાઈ, ફટકડાનું વિતરણ

મોરબી GMERS–જનરલ હોસ્પિટલ મોરબી ખાતે તા.૨૭ ઓક્ટોબરના રોજ ડો.પી.કે દુધરેજીયા સુપ્રીડેન્ટ, ડો.ધનસુખ અજાણા, ડિસ્ટ્રિક્ટ ટીબી એચ.આઇ.વી. ઓફિસરના માર્ગદર્શન હેઠળ દિવાળી નિમિત્તે પી.એલ.એચ.એ દર્દીઓ માટે ન્યુટ્રીશન કીટ અને બાળકો માટે મીઠાઈ, ફરસાણ તથા બાળકોને દિવાળી નિમિતે ફટાકડા અને સીજનેબલ ફ્રુટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

ઉપરોક્ત કીટ વિતરણમાં ડો.પી.કે. દુધરેજીયા, દિશા પાડલિયા, એ.આર.ટી મેડિકલ ઓફિસર ડો. અંકિતા.કે.કોટડીયા ( મેપ્સ ગ્રેનિટો ), એસોસિએશન પ્રમુખ હરેશ બોપલિયા ઉપસ્થિત રહેલ તથા તેઓના હસ્તે કીટ વિતરણ કરવામાં આવેલ કુલ ૧૫૦ રાશન કીટ તથા બાળકોને મીઠાઇ, ફરસાણ અને ફટાકડાની કુલ ૬૦ કીટ આપવામાં આવેલ. આ સંપૂર્ણ કીટ વિતરણ આયોજન માટે જરૂરી અનુદાન ફીલ્ડ કોડીનેટર રાજેશભાઈ .કે.લાલવાણી પાસેથી એકત્રિત કરવામાં આવેલ હતું. સંપૂર્ણ રાશન કીટના દાતા મોરબી સિરામિક એસોશિએશન, વેન્ટો સિરામિક ગૃપ દાતા પરિવાર, પ્રિયાંકભાઈ પંડિત(ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ)વીઆરએ બ્રાન્ચ ફાઉન્ડર-અમદાવાદ હાજર રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!