Saturday, October 5, 2024
HomeNewsMorbiમોરબી જલારામ મંદિર દ્વારા સ્ટીમ મશીનનુ રાહત દરે વિતરણ શરૂ કરાયું

મોરબી જલારામ મંદિર દ્વારા સ્ટીમ મશીનનુ રાહત દરે વિતરણ શરૂ કરાયું

મશીનમા ખામી જણાય તો રીપ્લેસમેન્ટ ની સુવિધા પણ ઉપલબ્ધ ૧૦ દીવસ મા ૫૦૦૦ જેટલા સ્ટીમ મશીન નુ વિતરણ કર્યા બાદ સિંગલ તેમજ 3 in 1 મશીન નુ રાહતદરે વિતરણ અવિરતપણે ચાલુ કરાયું

- Advertisement -
- Advertisement -

મોરબી સહિત સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી સામે રહ્યુ છે ત્યારે પાણીની વરાળનો નાશ કોરોના સામે લડવામા અતિ ઉપયોગી સાબિત થઈ રહ્યો છે જેને ધ્યાનમાં લઈને મોરબી અયોધ્યાપુરી મેઈન રોડ પર આવેલું જલારામ પ્રાર્થના મંદિર દ્વારા સ્ટીમ મશીન નાશનુ મશીન કે જેની બજાર કીંમત રૂ. ૨૫૦ થી ૩૦૦ આસપાસ છે તેનુ પ્રતિ નંગ રૂ.૮૦ લેખે રાહત દરે મોરબીના તમામ લોકોને વિતરણ કરવામા આવી રહ્યુ છે સાથે 3 in 1 મશીનનુ પણ રાહતદરે વિતરણ અવિરતપણે શરૂ છે તે ઉપરાંત કોઈપણ મશીનમા ખામી સર્જાયતો રીપ્લેસમેન્ટની સુવિધા પણ સંસ્થા દ્વારા પુરી પાડવામા આવી રહી છે ૧૦ દીવસ ના સમયગાળા દરમિયાન ૫૦૦૦ જેટલા સ્ટીમ મશીનનુ મોરબી જલારામ મંદિર દ્વારા વિતરણ કરવામા આવ્યુ છે ત્યારે આગામી સમયમા પણ વિતરણ ચાલુ રહેશે તેમ સંસ્થાના આગેવાનો એ જણાવ્યુ છે આ મશીન લેવા આવનાર વ્યક્તિઓએ માસ્ક પહેરવુ તેમજ સોસિયલ ડીસ્ટન્સિંગનુ પાલન કરવુ ફરજીયાત રહેશે જે રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ શ્રી ગીરીશભાઈ ઘેલાણી તથા હરીશભાઈ રાજા તેમજ નિર્મિતભાઈ કક્કડ દ્વારા જણાવ્યુ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!