Thursday, December 26, 2024
HomeGujaratજિલ્લા પંચાયત સદસ્ય દ્વારા યંગ ઇન્ડિયા ગ્રુપ અને પાટીદાર કોવિડ સેન્ટરને 51-51...

જિલ્લા પંચાયત સદસ્ય દ્વારા યંગ ઇન્ડિયા ગ્રુપ અને પાટીદાર કોવિડ સેન્ટરને 51-51 હજારની ધનરાશિ અર્પણ

મોરબીમાં સમાજ સેવા ક્ષેત્રે અગ્રેસર રહેતા જિલ્લા પંચાયત સદસ્ય અજયભાઈ લોરીયા દ્વારા કોરોના મહામારી વચ્ચે સતત માસ્ક, સેનેટાઈઝર વિતરણ કરવાની સાથે પોતાની ટીમ કામે લગાડી લોકોને રેમડેસીવીર ઇન્જેક્શન મળી રહી તે માટે સેવાયજ્ઞ ચલાવવાની સાથે સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પુરવઠા માટે સ્વખર્ચે માણસો મુકીની અનોખી સેવા કરી રહ્યા છે. દરમિયાન આજે અજયભાઈ લોરિયાએ જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી આદર્શ નિવાસી શાળા ખાતે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સંચાલિત કોવિડ કેર સેન્ટર અને પાટીદાર કોવિડ સેન્ટર જોધપર નદી કોવિડ કેર સેન્ટરને અનુક્રમે રૂપિયા 51-51 હજારની ધનરાશિ અર્પણ કરી સમાજ સેવાનું વધુ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!