Friday, January 10, 2025
HomeGujaratહવે બજેટનું ટેન્શન ન લો: મોરબીની પટેલ હોલીડેયસ આપી રહ્યું છે ભારેખમ...

હવે બજેટનું ટેન્શન ન લો: મોરબીની પટેલ હોલીડેયસ આપી રહ્યું છે ભારેખમ ડિસ્કાઉન્ટ અને આકર્ષક ઓફર્સ

જો તમે વિદેશ પ્રવાસની ઈચ્છા ધરાવો છો તો તમારી પાસે ઘણા વિકલ્પો છે જ્યાં તમે જઈ શકો છો. ઘણા ભારતીય પ્રવાસીઓ કેટલાક અન્ય દેશના ફેન હોય છે. મનગમતી ફિલ્મમાં દર્શાવાયેલા દેશની કોઈ ખાસ જગ્યા જોવાની પણ ઈચ્છા હોય છે. જેઓની ઈચ્છા પૂર્ણ કરવા મોરબીની પટેલ હોલીડેયસ દ્વારા ગ્રાહકો માટે ઘણી આકર્ષક ઓફર બહાર પાડવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીની પટેલ હોલીડેયસ દ્વારા સફળતાનાં 17 વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત પટેલ હોલીડેયસ દ્વારા 30 જુલાઈના રોજ સવારે 10 થી સાંજે 07 વાગ્યા સુધી જન્માષ્ટમી ટ્રાવેલ એક્સ્પો-2023 નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અલગ-અલગ કુલ 7 આકર્ષક પેકેજો આપવામાં આવ્યા છે. જેમાં દરેક પેકેજમાં તમને રૂ.5000 થી વધુની આકર્ષક ડિસ્કાઉન્ટ મળી શકે છે. તેમજ દરેક ઇન્ટરનેશનલ બુકીંગ પર આકર્ષક ટ્રાવેલ બેગ ફ્રી તો ખરી જ… હવે તમે પણ આતુર થયા છો તો ચાલો અમે તમને જણાવીએ કે આ આકર્ષક પેકેજ ક્યા ક્યા છે.

દુબઈ :તેમાં સૌ પ્રથમ પેકેજ છે દુબઈનો…જેમાં 3, 4, 5 & 6 સપ્ટેમ્બરે મુસાફરોને મોરબીથી કરવામાં આવશે. આ પેકેજ 7 નાઈટ – 8 ડે અથવા 6 નાઈટ – 7 ડે નો રહેશે. જેમાં તમને હયાત / એટલાન્ટિસ / હિલ્ટન અને લાપીતા જેવી હોટલ માં રોકાણ ની તક મળશે. જયારે 2 સપ્ટેમ્બરે નીકળનાર સિંગાપોર/મલેશિયાનો શાનદાર પેકેજ 8 નાઈટ/ 9 ડે (EX-AD)નો રહેશે. જેમાં ડ્રીમ ક્રુઝનો પણ મુસાફરોને લાભ મળશે.

ફૂકેત ક્રાબી :પટેલ હોલીડેયસનાં ફુકેત-ક્રાબી પેકેજની વાત કરવામાં આવે તો તેમાં 3 સપ્ટેમ્બરે મુસાફરીનો પ્રારંભ થશે અને આ પેકેજમાં તમને 9 રાત / 10 દિવસ ફુકેત-ક્રાબી ફરવા મળશે.

વિયેતનામ :જયારે વાત કરવામાં આવે વિયેતનામના 03 સપ્ટેમ્બરે યોજાનાર પેકેજની તો આ પેકે 9 રાત અને 10 દિવસનો (EX-AMD)નો રહેશે.

ગોવા :તેમજ ચોમાસામાં ગોવા ફરવા જવા માંગતા લોકો માટે પણ ખાસ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જે સપ્ટેમ્બરે નીકળશે. અને આ પેકેજ 4 રાત અને 5 દિવસનો રહેશે જે રાજકોટ થી ફલાઇટ સાથે મળશે.

કેરળ :જયારે કેરળમાં સુંદરતા ખુબ ભરપુર છે, કેરળની સંસ્કૃતિ અને જીવનશૈલીને જોવા જેવી છે. આમ જોવા જઈએ તો કેરળમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં નજારો અદ્ભૂત લાગે છે. કેરળ ચોમાસાની ઋતુમાં એકદમ લીલુંછમ અને સુંદર બની જાય છે. ત્યારે ઘણા લોકો કેરળ જવા માટેનું પ્લાન બનાવતા હોય જે તેઓ માટે પણ પટેલ હોલીડેયસ દ્વારા 3 સપ્ટેમ્બરના રોજ 8 રાત અને 9 દિવસનાં ખાસ પેકેજનું આયોજન કારવામાં આવ્યું હતું.

આ પેકેજોમાં બુક કરાવો ફાઇવસ્ટાર લકઝરી હોલીડે ટ્રીપ એ પણ આકર્ષક કિંમતમાં…તેમજ આ અંગે વધુ માહિતી તેમજ પેકેજ બુક કરાવવા 95378 33533/9979570701 નો સંપર્ક કરો નો રૂબરૂ પેકેજ વિશે માહિતી મેળવવા માંગતા હોય કે પેકેજ બુક કરાવવા માંગતા હોય તો ૩૦/૦૭/૨૦૨૩ સુધીના રેજેન્ટા હોટેલ મોરબી ખાતે સવારે ૧૦:૦૦ વાગ્યાથી સાંજે ૦૭:૦૦ વાગ્યા સુધી સંપર્ક કરી શકો છો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!