મોરબીની સ્વાદપ્રિય જનતા અને એમાં પણ ખાસ કરીને ઢોસાના સાઉથ ઇન્ડિયન વાનગીના શોખીનો માટે હવે મોરબી રાજકોટ હાઇવે પર આવેલ ધરતીધન હોટેલ ની બાજુમાં DOSA SEVEN રેસ્ટોરન્ટ નો આજથી શુભારંભ થવા જઈ રહ્યો છે. આ DOSA SEVEN માં ઢોસા સિવાય પણ મેગી ,પાઉંભાજી તેમજ પુલાવ નો સ્વાદ પણ આપ માણી શકો છો.
DOSA SEVEN માં રિયલ ટેસ્ટ સાથે સાઉથ ઇન્ડિયન ની 90 કરતા વધુ વેરાયટી ઉપલબ્ધ છે જેમાં ઢોસા ની સાથે સાથે ઉત્તપમ,પાઉં ભાજી,પુલાવ,મેગી અને કોલ્ડ્રિક્સ પણ મળી રહેશે તો પરિવારમાં અલગ અલગ ટેસ્ટ ના પ્રિય લોકો એક જ જગ્યાએ એટલેકે DOSA SEVEN ધરતિધન હોટેલ મોરબી રાજકોટ હાઇવે પર આવીને પોતાનો ટેસ્ટ માણી શકે છે તો આજે જ પધારો DOSA SEVEN માં અને માણો ટેસ્ટફૂલ ફૂડનો આનંદ .આ માટે સ્થળ મોરબી રાજકોટ હાઈ વે લજાઈ ચોકડી ધરતિધન હોટેલ ની બાજુમાં છે.તો પરિવાર સાથે ની દિવાળી Dosa Seven સાથે ચટાકેદાંર સ્વાદ માણી ઉજવી શકો છો.