Thursday, September 19, 2024
HomeGujaratહળવદના લોકપ્રિય અને બહોળું મિત્ર વર્તુળ ધરાવતા દર્દીઓના ભાઈ તરીકે જાણીતા બનેલા...

હળવદના લોકપ્રિય અને બહોળું મિત્ર વર્તુળ ધરાવતા દર્દીઓના ભાઈ તરીકે જાણીતા બનેલા ડો.મિલન માલમપરાનો આજે જન્મદિવસ:ઠેર ઠેર થી શુભેચ્છા વર્ષા

હળવદ ના જાણીતા અને લોકપ્રિય ડો.મિલન માલમપરા નો આજે જન્મદિવસ છે આમ તો ડોક્ટર શબ્દ સાંભળી લોકો હૂંફ અનુભવે છે પરંતુ ડોક્ટર એ મિત્ર નો અહેસાસ કરાવી સારવાર કરે અને દર્દી નું દર્દ ભુલાવી તેને દુઃખ માંથી મુક્ત કરે છે અને એ જ સાચા ડોક્ટર ની ઓળખ છે હળવદના આવા જ જાણીતા અને માનીતા ડો.મિલન માલમપરા ગરીબ લોકોની નિઃશુલ્ક સેવા અને ત્યાગ ભાવના માટે હંમેશા તત્પર રહે છે ત્યારે આજે તેઓનો જન્મદિવસ છે જેમાં બહોળું મિત્ર વર્તુળ અને દર્દીઓ અને તેના પરિવાર સાથે પણ ખૂબ સહજતા થી રહેતા ડોક્ટર મિલન માલમપરા ને મિલનભાઈ તરીકે પણ ઓળખે છે આવા ભાઈ જેવા ડોકટરને લોકો દિલથી શુભેચ્છા પાઠવી ઈશ્વર પાસે તેની અને તેના પરિવાર ના સ્વાસ્થ્ય અને યશ કીર્તિ માટે ઠેર ઠેર થી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે. ત્યારે મોરબી મીરર ટીમ પણ આવા ભાઈ ની ઉપાધિ મલેતા ડોક્ટર ની તબીબી સેવાને સલામ કરી અને તેઓના જન્મદિવસ પર ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!