Thursday, April 25, 2024
HomeGujaratહળવદ હાઇવે પર નશામા ધુત ડમ્પર ચાલકે ત્રણ વાહનોને હડફેટે લીધા, સદનસીબે...

હળવદ હાઇવે પર નશામા ધુત ડમ્પર ચાલકે ત્રણ વાહનોને હડફેટે લીધા, સદનસીબે જાનહાનિ ટળી

પ્રાપ્ત વિગતો અનુસાર આજે હળવદમાં દેવળીયા ચોકડી, કેદારીયા, રણજીતગઢનાં પાટીયા પાસેથી પસાર થતાં હાઈવે પર નશામાં ધૂત ડમ્પર ચાલકે ત્રણ વાહનોને હડફેટે લીધા હતા. પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. બનાવની જાણ થતાં હળવદ પોલીસ અને ગ્રામજનો દોડી ગયા હતાં. જાણવા મળી રહ્યું છે કે આ ડમ્પર ચાલકને ચરાડવા ગ્રામજનો અને પોલીસે મળી ચરાડવા બસ સ્ટેશન પાસેથી ઝડપી પાડ્યો હતો. પોલીસે બનાવ અંગે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!