Friday, January 3, 2025
HomeGujaratઈન્ડીયન લાયન્સ કલબ-મોરબી દ્વારા દશેરાએ ઓપન મોરબી ગરબા સ્પર્ધા

ઈન્ડીયન લાયન્સ કલબ-મોરબી દ્વારા દશેરાએ ઓપન મોરબી ગરબા સ્પર્ધા

મોરબી પંથકમાં સેવા કાર્યની સુવાસ પ્રસરાવતી ઈન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્વારા ઓપન મોરબી ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. દશેરાના દિવસે આ હરીફાઈ યોજાશે.

- Advertisement -
- Advertisement -

મોરબી તથા આજુબાજુના પંથકમાં સેવાકીય કાર્ય સાથે સંકળાયેલી ઈન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્વારા ઓપન મોરબી ગરબા હરીફાઈનું આયોજન કરાયું છે. જેમાં પ વર્ષથી ૧૫ વર્ષ સુધીની દિકરીઓ ભાગ લઈ શકશે. પ્રથમ, દ્વિતિય અને તૃતિય સ્થાન મેળવનારને યોગ્ય ઈનામો તથા ભાગ લેનાર તમામ ખેલૈયાઓને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવશે. પ્રોત્સાહન ઈનામનું સૌજન્ય ઈ.લા. ધીરૂભાઈ સુરેલીયા છે.ઇચ્છુક તમામે ફી રૂા. પ૦ ભરવાની ફરજિયાત છે. જે તા. ૫-૧૦-૨૧ થી ૧૦-૧૦-૨૧ સુધીમાં વંદનાબેન જોષીઃ ૮૧૨૮૬ ૩૮૩૮૦, ભાવેશભાઈ દોશીઃ ૯૪૨૬૯૪૨૪૪૯, ધર્મિષ્ઠાબેન વ્યાસ ૯૯૭૮૪૮૧૨૯૦, હર્ષદભાઈ ગામીઃ ૯૮૯૮૮ ૮૬૫૮૫ ગરબા હરીફાઈતા. ૧૫-૧૦-૨૦૨૧ (દશેરા) બપોરે ૪ થી ૭
હરિફાઈમાં ભાગ લેનારે તા. ૧૪-૧૦-૨૧ ના રોજ પોતાનું તથા સાથે આવનાર એક વ્યકિનું એન્ટ્રી કાર્ડ મેળવી લેવાનું રહેશે. સ્પર્ધાનું સ્થળ આગામી સમયમાં નક્કી કરાશે. મહત્વનું છે કે કાર્યક્રમ દરમ્યાન છેલ્લો રાઉન્ડ સભ્ય પરિવાર માટે રાખેલ છે. અને તેમાં પણ ઇનામો આપવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!