Tuesday, November 19, 2024
HomeGujaratમોરબી જિલ્લા પંચાયતના ન્યાય સમિતિના પૂર્વ ચેરમેન સહિત આઠ પીધેલા ઝડપાયા

મોરબી જિલ્લા પંચાયતના ન્યાય સમિતિના પૂર્વ ચેરમેન સહિત આઠ પીધેલા ઝડપાયા

મોરબી પોલીસ દ્વારા દારૂ જુગારની બદીને ડામવા માટે સતત પ્રયત્નશીલ રહીને ઠેર ઠેર દરોડા પાડીને દારૂ જુગારની બદીને ડામવા માટે સતત કાર્યરત છે.

- Advertisement -
- Advertisement -

જેમાં મોરબી જિલ્લામાં મોરબી જિલ્લા પંચાયતના ન્યાય સમિતિના પૂર્વ ચેરમેન ખુદ પીધેલી હાલતમાં ઝડપાયો હતો અનિલભાઈ મોહનભાઈ ચાવડા(ઉ. વ. ૪૦ ધંધો:મજૂરી રહે.મહેન્દ્રનગર ના ઝાંપા પાસે મોરબી -૨)વાળાને મણી મંદીર પાસે આવેલ તાલુકા પંચાયતની ઓફિસ પાસેથી પીધેલી હાલતમાં ઝડપી લઇ મોરબી સિટી એ ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી .

જ્યારે મોરબી જિલ્લામાં અલગ અલગ પોલીસ મથકમાં અન્ય સાત શખ્શો હિતેશ જાદવજી માલ્કિયા (ઉ. વ.૩૫ રહે.ઇન્દિરા નગર),વાઘજી કાળુભાઇ રાઠોડ (ઉ. વ.૧૯ રહે.વિશિપરા મોરબી),જીતેન્દ્ર ઉર્ફે જીતો સુરેશભાઈ વિંજવાળીયા (ઉ. વ.૨૧ રહે. નવાપરા તા.વાંકાનેર),પ્રેમજીભાઈ ભીખાભાઈ બોરીચા (ઉ. વ.૬૬ ધંધો :નિવૃત્ત રહે.વાંકાનેર મીલ પ્લોટ), સતીષ ઉર્ફે વલો રમેશભાઇ ડેડવાણીયા (ઉ. વ.૨૪ રહે. વિશિપરા મોરબી),બિપીન મગનભાઈ ગોહિલ(ઉ. વ. ૩૨ રહે નવા જાંબુડિયા સલાટ વાસ પાસે) અને ભૂપેન્દ્ર વિઠ્ઠલદાસ દાસવાળા (ઉ. વ.૬૦ રહે. લિલાપર ગુરુદેવ સોસાયટી તા.જી.મોરબી)વાળાને ઝડપી પાડી મોરબી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!