Wednesday, October 30, 2024
HomeGujaratછેક રાજકોટથી વાંકાનેરના ધીયાવડ ગામે જુગાર રમવા આવેલ મહિલા સહિત આઠ જુગારીઓ...

છેક રાજકોટથી વાંકાનેરના ધીયાવડ ગામે જુગાર રમવા આવેલ મહિલા સહિત આઠ જુગારીઓ ઝડપાયા

વાંકાનેર તાલુકાના ધીયાવડ ગામે રાજકોટથી જુગટુ રમવા આવેલ એક મહિલા સહિત આઠ જુગારીઓને પોલીસે ઝડપી લીધા હતા.

- Advertisement -
- Advertisement -

ધીયાવડ ગામે હકાભાઇ લીંબાભાઇ ચૌહાણ પોતાની વાડીઓ બહારથી જુગારીઓને બોલાવી નાલ ઉઘરાવતા હોવાની પોલીસને બાતમી મળતા પોલીસે વાડીએ જામેલી જુગાર મહેફિલમાં રેઇડ કરી હતી. રેઇડ દરમિયાન જુગાર રમતા હકાભાઇ લીંબાભાઇ ચૌહાણ રહે.ધીયાવડ તા.વાંકાનેર, અશોકસિંહ ખુમાનસિંહ જાડેજા, રહે.રાજકોટ, રેલનગર, જીજ્ઞેશભાઇ ખીમજીભાઇ વાવડીયા રહે.રાજકોટ, અજયભાઇ મનસુખભાઇ સોંલકી, રહે.રાજકોટ કોઠારીયા નીલેશભાઇ જગદીશભાઇ દાણીધારીયા, રહે.રાજકોટ કોઠારીયા રોડ,રાધેશ્યામ સોસાયટી,રાજુભાઇ ગોબરભાઇ ખસીયા રહે.રાજકોટ સહકાર મેઇન રોડ મેઘાણી નગર, ચીરાગભાઇ દીલીપભાઇ વ્યાસ રહે.રાજકોટ, તથા ભકિતબેન જેન્તીલાલ રાજગોર રહે.છત્રપાલ શીવાજી ટાઉનશીપ રેલનગર, રાજકોટ સહિત આઠને ઝડપી લીધા હતા.પોલીસે તમામના કબ્જામાંથી રૂપિયા ૪૯,પ૦૦ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!