Wednesday, April 24, 2024
HomeGujaratમોરબી અને વાંકાનેરમાં જુગાર રમતા અગિયાર પત્તાપ્રેમીઓ ઝડપાયા

મોરબી અને વાંકાનેરમાં જુગાર રમતા અગિયાર પત્તાપ્રેમીઓ ઝડપાયા

મોરબીના લક્ષ્મીનગર ગામ નજીક જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રમીઓ ઝડપાયા

- Advertisement -
- Advertisement -

મળતી માહીતી અનુસાર મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમીના આધારે લક્ષ્મીનગર ગામ નજીક જાહેરમાં જુગાર રમતા બલરામ રોશનલાલ યાદવ, પુરણસિંગ સુરેન્દ્રસિંગ ખતરી, સચિન હરિશચંદ્ર ઉપાધ્યાય, પ્રવીણકુમાર ગણેશશંકર શુક્લા અને રજનીશ રાજકરદા ત્રિવેદીને રોકડ રકમ રૂ.,૧૩૭૦૦ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ઘરી છે

વાંકાનેરના ભીમગૂડા ગામના પાટિયા નજીક જુગાર રમતા છ ઝડપાયા

મળતી માહિતી અનુસાર વાંકાનેર પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમીના આધારે વાંકાનેર તાલુકાના ભીમગૂડા ગામના પાટિયા નજીક ખીમી વીરડી પાસે જાહેરમાં જુગાર રમતાજીવણભાઇ વીસાભાઇ ચારલા, રૈયાભાઇરૂખડભાઇ વીંજવાડીયા, હીમતભાઇ ઉર્ફેભોલાભાઇ ઉકાભાઇ વીંજવાડીયા,મશરૂભાઇ કુકાભાઇ ચારલા, ભાવેશભાઇ વરસીંગભાઇ સરાવાડીયા, મનસુખભાઇ કુકાભાઇ ચારલાને રોકડ રકમ ૧૦,૧૦૦ ના મુદામાલ સાથે વાંકાનેર પોલીસે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!