Sunday, January 12, 2025
HomeGujarat"Sky has No Limit" ને ફરી એક વાર પુરવાર કરતી એલીટ કોલેજ:...

“Sky has No Limit” ને ફરી એક વાર પુરવાર કરતી એલીટ કોલેજ: સતત બીજા વર્ષે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરતી મોરબી નીએલીટ કોલેજ

યુગ પરિવર્તનની જબરદસ્ત સંકલ્પના સાકાર કરવા માટે સત્ય, નિષ્ઠા તથા દ્રઢ મનોબળના સહારે સંકલ્પબદ્ધ બને, એવા વિચારની સાથે ચાલતી મોરબીની એલીટ ઇન્સ્ટીટ્યુટ આજે અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી રહી છે.

- Advertisement -
- Advertisement -

તાજેતરમાં તારીખ 20/01/2023 ના રોજ સૌરાષ્ટ્ર યુનિવેર્સિટી દ્વારા યોજાયેલ 57th Annual Convocation ceremony માં Elite B.Sc. College ની 2 વિદ્યાર્થીનીઓએ યુનિવર્સિટીની તમામ કોલેજના વિદ્યાર્થીઓથી વધુ માર્ક્સ મેળવીને Gold Medal તેના નામે કર્યો છે. તે બદલ એલીટ પરિવાર હર્ષની લાગણી અનુભવે છે.
Elite B.Sc. College ની વિદ્યાર્થીની Solanki Ekta ને B.Sc. Over All તથા Bhimani Hipal ને B.Sc. Chemistry માં ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયેલ છે.

આ બંને વિદ્યાર્થીનીઓની આ સિદ્ધિ બદલ સંસ્થાના પ્રમુખ એસ.ડી. કલોલાસર, ટ્રસ્ટી રવિન કલોલાસર, પ્રિન્સિપાલ મિતલ મેડમ તથા અધ્યાપક ગણે અભિનંદન પાઠવ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!