Tuesday, January 7, 2025
HomeGujaratEMRI GREEN HEALTH SERVICES દ્વારા વિકાસ વિદ્યાલય મંદિર બાળકોનું હેલ્થ ચેકઅપ કરાવાયું

EMRI GREEN HEALTH SERVICES દ્વારા વિકાસ વિદ્યાલય મંદિર બાળકોનું હેલ્થ ચેકઅપ કરાવાયું

EMRI GREEN HEALTH SERVICES દ્વારા આજરોજ મોરબી જિલ્લામાં આવેલ વિકાસ વિદ્યામંદિર (ચિલ્ડ્રનહોમ ફોર ગર્લ્સ)ખાતે બાળકોના હેલ્થ ચેકઅપ કરી નિદાન કરી MHU શ્રમયોગી આરોગ્ય સંજીવની ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

EMRI GREEN HEALTH SERVICES દ્વારા આજ રોજ મોરબી જિલ્લામાં આવેલ વિકાસ વિદ્યામંદિર (ચિલ્ડ્રનહોમ ફોર ગર્લ્સ) ખાતે બાળકોને હેલ્થ ચેકઅપ કરી નિદાન ચકાસણી કરવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લામાં કાર્યરત MHU શ્રમયોગી આરોગ્ય સંજીવનીની ટીમ ડૉ. ટ્વિંકલ પાયલોટ, રવી કૂબાવત, પેરમેડિકલ કિંજલ ઠાકોર
દ્વારા હેલ્થ ચેકઅપ, નિદાન, ચકાસણી કરી દવા વિતરણ કરવામાં આવી હતી. તેમજ 108 વિશે માહિતી આપવામાં આવી હતી. વિકાસ વિદ્યાલય ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ મોરબી સંસ્થાના મેનેજર દમયંતીબેન, CCI અધિક્ષક ભાવિતાબેન, પ્રોબેશમ ઓફિસર માનસીબેન, કાઉન્સેલાર ચારૂલબેન, એકાઉન્ટ ફરજનાબેન અને ગૃહમાતા સોનલબેને ઉપસ્થિત રહી ઉત્તમ કામગીરી કરી હતી..

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!