સમગ્ર મોરબી માં પ્રકાશ ડેરી અનોખી નામના ધરાવે છે પ્રકાશ ડેરી વર્ષોથી મોરબીવાસીઓની જરૂરિયાતોને સમજવામાં સફળ રહ્યું છે ત્યારે તમામ તહેવારોની ઉજવણી ની મીઠાશ ભરી પળોને પ્રકાશ ડેરી સાથે યાદગાર બનાવો.હોળી ધૂળેટીનો પર્વ આવી રહ્યો છે ત્યારે પ્રકાશ ડેરી કેરીનો રસ અને ખાસ ઠંડાઈ બનાવો તો અમૂલ દૂધની જ તે પણ છ લીટર ના પેકિંગમાં અહીં ઉપલબ્ધ છે સાથે સાથે અમૂલ મસ્તી દહીં સહિતની તમામ પ્રકારની ડેરી આઇટમ પ્રકાશ ડેરી માં મળી રહેશે અને પ્રકાશ ડેરી એટલે ડેરી આઇટમ નો મોલ કહી શકાય તો આજે દરેક તહેવારોની ઉજવણી કરો પ્રકાશ ડેરીને સંગ….
સરનામું:પ્રકાશ ડેરી,સ્ટેશન રોડ, મોરબી
મોબાઇલ નંબર:99782 92992