Friday, April 19, 2024
HomeGujaratમોરબી જિલ્લા ના ટુ વ્હીલર અને ફોર વ્હીલરના ફેન્સી નંબર માટે ૧૫...

મોરબી જિલ્લા ના ટુ વ્હીલર અને ફોર વ્હીલરના ફેન્સી નંબર માટે ૧૫ એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે

મોરબી જિલ્લાના ટુ વ્હીલર માટે GJ36AA તેમજ GJ36AB તથા ફોર વ્હીલર માટે GJ36AC સીરીઝ માટેના ફક્ત ફેન્સી નંબર માટેની રી-ટેન્ડર પ્રક્રીયા શરૂ થયેલ છે. તા.૧૫/૦૪/૨૦૨૧ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઇન અરજી કરી શકશે. તા.૧૬/૦૪/૨૦૨૧ રોજ સવારના ૦૯:૦૦ થી ૧૬:૦૦ કલાક સુધી બીડીંગ પ્રોસેસ રહેશે. તથા તા.૧૬/૦૪/૨૦૨૧ નારોજ સાંજે ૫ કલાકે ઓકશન નુ પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે. તેમજ મોટર વાહનના ઈ-ફોર્મ ઓક્શન ના પરિણામ જાહેર થયેથી દિવસ ૫ (પાંચ) માં એઆરટીઓ કચેરી મોરબી ખાતે રજુ કરવાના રહેશે. જેથી પસંદગી મેળવવા ઇચ્છતી મોટરીંગપબ્લીકે કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશીક વાહનવ્યવહાર અધિકારી મોરબી ની યાદીમાં જણાવેલ છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!