Monday, October 7, 2024
HomeNewsમોરબી પોલીસમાં ફરજ બજાવતા ASI નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો

મોરબી પોલીસમાં ફરજ બજાવતા ASI નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો

મોરબી તાલુકા, એ ડિવિઝન અને બી ડિવિઝન વાળા જીઆડી ASI ભુપતભાઇ ટી ગઢવી તા. 30/06/2024 ના રોજ વય મર્યાદા નિવૃત થતા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે વિદાય સંભારંભ યોજવામાં આવ્યો હતો. પોલીસ સ્ટાફ અને પીઆઈ ઉપસ્થિત રહી સ્વરૂચી ભોજન એક સાથે લઈ વિદાય આપવામાં આવી હતી…

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકા, એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન વાળા જીઆરડી ASI ભુપતભાઈ ટી ગઢવી ૩૩ વર્ષ પોલીસ વિભાગમાં સેવા બજાવી તા. ૩૦/૦૬/૨૦૨૪ ના રોજ સેવા નિવૃત્ત થતાં મકનસર પોલીસ હેડક્વાર્ટર ખાતે વિદાય સંભારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં પીઆઈ ચૌહાણ, આરએસઆઈ જાડેજા, પોલીસ કર્મચારીઓ અને જીઆરડીની ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ સ્ટાફ સાથે સ્વરૂચિ ભોજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો..

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!