Friday, December 9, 2022
HomeGujaratનસીબે કોંગ્રેસને સાથ ન આપ્યો : મોરબીના આમરણ બેઠક પરથી ભાજપ વિજેતા

નસીબે કોંગ્રેસને સાથ ન આપ્યો : મોરબીના આમરણ બેઠક પરથી ભાજપ વિજેતા

મોરબી જિલ્લામાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીની મતગણતરી ચાલી રહી છે જેમાં મોરબીનાં આમરણમાં ભાજપ અને કોંગ્રેસ અેમ બંને પક્ષનાં ઉમેદવારોને સરખા મત મળતા ચિઠ્ઠી નાખી વિજેતા જાહેર કરવામાં આવ્યાં હતાં જેમાં નસીબે કોંગ્રેસને સાથ ન આપતા ભાજપનાં વાધડિયા જાગૃતિબેન યોગેશભાઈ વિજેતા જાહેર થયા હતાં

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!