Wednesday, December 25, 2024
HomeGujaratવાંકાનેરમાં મારા ભાઈ સામે કેમ જોયું કહી યુવાન પર પિતા પુત્રનો હુમલો...

વાંકાનેરમાં મારા ભાઈ સામે કેમ જોયું કહી યુવાન પર પિતા પુત્રનો હુમલો !!

વાંકાનેર મિલ પ્લોટ વિસ્તારમાં વિચિત્ર ઘટના સામે આવી છે જેમાં મિલ પ્લોટમાં ડબલ ચાલી વિસ્તારમાં રહેતા કુમારભાઇ નવીનભાઇ ઉધરેજાના મિત્ર મનજીભાઈએ આરોપી કિષ્નાભાઇ શશીભાઇ પટેલના ભાઈ સામે જોયું હોય ક્રિષ્ના અને તેના પિતા શશીભાઇ પટેલે કુમારભાઈને બેટ અને ધોકા વડે હુમલો કરી માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડતા વાંકાનેર શહેર પોલીસે બન્ને પિતા પુત્ર વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩,૩૨૪,૧૧૪ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી બન્નેને ઝડપી લઈ તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!