Saturday, December 21, 2024
HomeNewsAvsannondh & Besnuટંકારા તાલુકાના હડમતિયા ગામના ખેડુતપુત્ર નિડર અને નિષ્પક્ષ પત્રકાર રમેશ ખાખરીયાનું દુઃખદ...

ટંકારા તાલુકાના હડમતિયા ગામના ખેડુતપુત્ર નિડર અને નિષ્પક્ષ પત્રકાર રમેશ ખાખરીયાનું દુઃખદ અવસાન

ટંકારા તાલુકાના હડમતિયાના સામાજિક કાર્યકર તરીકે જાણીતા અને ગરીબી તેમજ ખેડુતોના પ્રાણ પ્રશ્નો માટે લડતા રહે છે હડમતિયાની આજુબાજુના ગામ જેવા કે સજ્જન પર ઘુનડા કોઠારીયા લજાઈ ધ્રુવનગર નશીતપર જેવા અનેક ગામના પ્રાણ પ્રશ્નોને પ્રિન્ટ તેમજ ઈલેકટ્રોનિક મિડિયાના માધ્યમ થકી સત્યની કલમ હાથમાં લઈ વણ ઉકેલ પ્રશ્નો કે બનતી ઘટનાને પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મિડીયાના માધ્યમથી પ્રજા પ્રજાના પ્રશ્નોને વાચા આપી વણઉકેલ પ્રશ્નોને જડમુડમાંથી ઉકેલી આજુબાજુના ગામડામાં સારુ એવુ વર્ચસ્વ ધરાવે છે અને હડમતિયાના યુવાનોમાં તો હોટ ફેવરીટ આર.ડી.સાહેબના નામથી યુવાની સન્માન સાથે બોલાવે છે મોરબી જીલ્લાના પ્રિન્ટ તેમજ ઈલેકટ્રોનિક મિડિયાના પત્રકાર જગતમાં સામાજિક કાર્યકર તેમજ વિશ્વાસું વ્યક્તિની છાપ ધરાવતા અને સત્યની રાહ પર ચાલતા રમેશ ઠાકોરના હુલામણા નામથી પ્રસિધ્ધ છે પ્રિન્ટ તેમજ મિડિયા ગ્રુપમાં બહોળું મિત્ર સર્કલ ધરાવતા આજે તેમ નું દુઃખદ અવસાન થયેલ છે.

- Advertisement -
- Advertisement -

રડી પડે છે આંખો અમારી જોઈ તસ્વીર તમારી,તમારી અણધારી વિદાય અમો સર્વેના કાળજા કંપાવી ગઈ,મન હજુ માનતું નથી કે તમે અમારી વચ્ચે નથી..પ્રભુ તમારા દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!