Thursday, April 18, 2024
HomeGujaratજાણો મોરબી જીલ્લા પંચાયત, પાંચ તાલુકા પંચાયતમાં પ્રથમ બે કલાકમાં કેટલું મતદાન...

જાણો મોરબી જીલ્લા પંચાયત, પાંચ તાલુકા પંચાયતમાં પ્રથમ બે કલાકમાં કેટલું મતદાન નોંધાયું..

મોરબી જીલ્લા પંચાયત અને પાંચ તાલુકા પંચાયત માટે મતદાન ચાલી રહ્યું છે જેમાં પ્રથમ બે કલાકમાં સરેરાશ ૯.૪૧% મતદાન નોંધાયું છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા પંચાયતની ૨૪ બેઠક પર અત્યાર સુધીમાં ૯.૪૧% મતદાન નોંધાયું છે જયારે પાંચ તાલુકા પંચાયતમાં પણ સરેરાશ ૯.૪૧% મતદાન નોંધાયું છે જેમાં મોરબી તાલુકા પંચાયતમાં ૯.૪૬%, માળિયા તાલુકા પંચાયતમાં ૧૦.૦૪%, ટંકારા તાલુકા પંચાયતમાં ૮.૯૮%, વાંકાનેર તાલુકા પંચાયતમાં ૯.૪૮% અને હળવદ તાલુકા પંચાયતમાં ૯.૨૦% મતદાન નોંધાયું છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!