Thursday, January 23, 2025
HomeGujaratજાણો મોરબી જીલ્લા પંચાયત, પાંચ તાલુકા પંચાયતમાં સવારે ૭ થી બપોરે ૧...

જાણો મોરબી જીલ્લા પંચાયત, પાંચ તાલુકા પંચાયતમાં સવારે ૭ થી બપોરે ૧ વાગ્યા સુધીમાં કેટલું મતદાન નોંધાયું..

મોરબી જીલ્લા પંચાયત, પાંચ તાલુકા પંચાયતમાં સવારે ૭ થી બપોરે ૧ વાગ્યા સુધીમાં મોરબી જીલ્લા પંચાયતની ૨૪ બેઠક પર અત્યાર સુધીમાં ૪૧.૩૬% મતદાન નોંધાયું છે. મોરબી તાલુકા પંચાયતમાં ૩૮.૮૬%, માળિયા તાલુકા પંચાયતમાં ૩૯.૩૩%, ટંકારા તાલુકા પંચાયતમાં ૪૩.૬%, વાંકાનેર તાલુકા પંચાયતમાં ૪૫.૭૦% અને હળવદ તાલુકા પંચાયતમાં ૪૦.૭૫% મતદાન નોંધાયું છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!