Thursday, December 26, 2024
HomeGujaratટંકારા નજીક એસેન્ટ કાર માં આગ લાગી:ફાયરબ્રિગેડ એ આગ પર કાબૂ મેળવ્યો

ટંકારા નજીક એસેન્ટ કાર માં આગ લાગી:ફાયરબ્રિગેડ એ આગ પર કાબૂ મેળવ્યો

આજે સાંજે ટંકારા ના નાના ખીજડિયા ગામ પાસે એસેન્ટ કાર માં આગ લાગતા કાર ભસ્મીભૂત થઇ ગઇ છે.

- Advertisement -
- Advertisement -

જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા ના નાના ખીજડિયા ગામ પાસે આજે સાંજ ના સુમારે GJ 6 BL 4124 નમ્બર ની હ્યુન્ડાઇ એસેન્ટ કાર માં અચાનક બ્લાસ્ટ થતા આગ લાગી હતી આ આગ માં કાર સંપૂર્ણપણે સળગી ને રાખ થઈ ગઈ હતી જો કે સદનસીબે કાર માં સવાર લોકો નો ચમત્કારિક બચાવ થયો હતો.આ ઘટના ની જાણ મોરબી ફાયર બ્રિગેડ ને થતા જ મોરબી ફાયર ની ટિમે તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ને આગ પર કાબુ મેળવ્યો હતો.આમ કાર માં સવાર લોકો ની આગવી સુઝ ના કારણે આજે મોટી જાનહાની ટળી જવા પામી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!