Monday, September 9, 2024
HomeGujaratમોરબી જીલ્લામાં સૌપ્રથમ ફુલ ટાઈમ સ્પીચ થેરાપિસ્ટ બોલવાની તપાસ અને કસરત ક્લિનિક...

મોરબી જીલ્લામાં સૌપ્રથમ ફુલ ટાઈમ સ્પીચ થેરાપિસ્ટ બોલવાની તપાસ અને કસરત ક્લિનિક શરૂ થયું

મોરબીમાં સૌપ્રથમ વખત એપલ ENT હોસ્પિટલ માં બોલવાની અને સાંભળવાની તકલીફોને નિવારવા માટે ફુલ ટાઈમ ઓડિયોલોજીસ્ટ અને સ્પીચ લેંગ્વેજ થેરાપી તન્વી સનારીયા ના ક્લિનિકની શરૂઆત થઈ ચૂકી છે જેમાં બોલવા તથા સાંભળવાના તમામ મુશ્કેલીઓનું નિવારણ કરવામાં આવશે. ઉપરાંત આધુનિક ટેકનોલોજી દ્વારા બહેરાસ અને બોલવાની તકલીફની તપાસ માટેની પણ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

શું છે સ્પીચ ડિસઓર્ડર ?

કોઇપણ વ્યક્તિને બોલતી વખતે પડતી તકલીફ કે ખામીને સ્પીચ ડીસોર્ડર તરીકે ઓળખાય છે. આ ખામી વિવિધ પ્રકારની હોય છે. જેમ કે બોલતી વખતે હલાવવું, તોતડાવવું, શબ્દોનું ઉચ્ચારણ સરખું ન થયું, જન્મજાત બહેરાશથી બાળકનું મૂંગાપણું વગેરે. આવા દર્દીઓને સારવાર માટે વિવિધ પ્રકારની સ્પીય ખામી અનુસાર તપાસ કરીને વિવિધ પ્રકારની જરૂરી સ્પીચથેરાપી નિષ્ણાંત સ્પીચ થેરાપીસ્ટ દ્વારા આપવામાં આવે છે.

શું છે વોઇસ ડિસઓર્ડર ?

અવાજ ઘોઘરો, જાડો કે પાતળોથઇ જવો જેને અવાજની તક્લીફ (વોઇસ ડીસોર્ડર) કહેવાય છે. જેની સારવાર પણ શક્ય છે.

ત્યારે એપલ હોસ્પિટલમાં નીચે મુજબની તમામ તકલીફોની સારવાર કરવામાં આવશે જેમ કે શબ્દના ઉચ્ચારણમાં તકલીફ હોઈ કે ખુબ ઝડપથી બોલવાની તકલીફ , ભાષા અને વાણીનો ઘીમો વિકાસ , શીખવાની તક્લીફ, બોલવામાં અચકાવું/ હલાવવું, પુરૂષો ના અવાજ તીણા કે સ્ત્રીઓના અવાજ જાડા તથા ઘોઘરા થઈ જવાની તક્લીફ, ઓડીટરી વર્બલ થેરાપી,પાયેલો હોઠઅને તાળવામાં કાણુ, લવા કે હેમરેજને લીધે બોલવાની તકલીફ , બહેરાસની તપાસ,અંતઃકર્ણ તથા શ્રવણ ક્ષમતાનું મુલ્યાંન, બહેરાશની તપાસ તથા સારવાર કાનની નસની તપાસ,ચક્કરની તપાસ,મઘ્યકર્ણની તપાસ તમામ તપાસ અને સારવાર એપલ હોસ્પિટલમાં થઈ શકશે.

એપલ ENT હોસ્પિટલ

પહેલા માળે, એપલ હોસ્પિટલ, ઉમિયા હોલ સામે, મહેશ હોટલ વાળી દોરી, ક્રિષ્ના હોસ્પિટલ પાછળ, શનાળા રોડ, મોરબી. ફોનઃ ૦૨૮૨૨-૨૨૨૪૧૧, અપોઈમેન્ટ માટે મો. ૯૫૭૪૫૯૩૧૭૩

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!