Tuesday, January 28, 2025
HomeGujaratભાજપ દ્વારા ૧૯૫ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરાઈ:ગુજરાતના ૧૫ ઉમેદવારોના નામની જાહેરાત...

ભાજપ દ્વારા ૧૯૫ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરાઈ:ગુજરાતના ૧૫ ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ

છેલ્લા કેટલાક દિવસોથી ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેરાત ને લઈને સસ્પેન્સ જોવા મળી રહ્યું હતું ત્યારે આજે સાંજે દિલ્હી ખાતે પત્રકાર પરિષદ યોજી ને ભાજપ દ્વારા ૧૯૫ સીટો ના ઉમેદવારોના નામની જાહેર કરવામાં આવી છે જેમાં ગુજરાત ના ૧૫ ઉમેદવારો ની જાહેરાત થઈ છે.

- Advertisement -
- Advertisement -

ગુજરાતમાં કચ્છ મોરબી વિનોદ ચાવડા,બનાસકાંઠા રેખાબેન ચૌધરી,પાટણ ભરતસિંહ ડાભી,ગાંધીનગર અમિત શાહ
અમદાવાદ પશ્ચિમ દિનેશ મકવાણા,રાજકોટ પુરુષોત્તમ રૂપાલા,પોરબંદર મનસુખ માંડવીયા,જામનગર પૂનમબેન માડમ,આણંદ મિતેશભાઇ પટેલ,ખેડા દેવુસિંહ ચૌહાણ,પંચમહાલ રાજપાલ સિંહ જાદવ,દાહોદ જશવંતસિંહ ભાભોર,ભરૂચ મનસુખ વસાવા,બારડોલી પ્રભુભાઈ વસાવા,નવસારી સી આર પાટીલ ના નામની જાહેરાત કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!