Friday, September 20, 2024
HomeGujaratમોરબીમાં ન્યુ પ્રજાપત સોસાયટીની શેરીમાં પડેલ ઍક્સેસ મોપેડમાંથી વિદેશી દારૂની પાંચ બોટલ...

મોરબીમાં ન્યુ પ્રજાપત સોસાયટીની શેરીમાં પડેલ ઍક્સેસ મોપેડમાંથી વિદેશી દારૂની પાંચ બોટલ ઝડપાયી,આરોપી ફરાર

મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને મળેલ બાતમી મુજબ લીલાપર રોડ ઉપર આવેલ ન્યુ પ્રજાપત સોસાયટીમાં શેરીમાં આરોપી મોમજીભાઈ પરબતભાઈ સાવધાર દ્વારા પોતાના ઘર પાસે પાર્ક કરેલ ઍક્સેસ મોપેડ રજી.નં.જીજે-૩૬-કે-૫૧૬૨ની ડેકીમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી રાખ્યો હોવાની ચોક્કસ માહિતીને આધારે રેઇડ કરતા ઉપરોક્ત ઍક્સેસ મોપેડની ડેકીમાંથી વિદેશી દારૂની બ્લેન્ડર પ્રાઇડ વ્હિસ્કીની પાંચ નંગ બોટલ કિ.રૂ.૫,૦૦૦/-મળી આવતા તેને જપ્ત કરી હતી જ્યારે આરોપી મોમજીભાઈ પરબતભાઈ સાવધાર રેઇડ દરમિયાન હાજર મળી ન આવતા તેને ફરાર દર્શાવી તેની વિરુદ્ધ પ્રોહી. હેઠળ ગુનો દાખલ કરી આરોપીને પકડી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!