Friday, September 20, 2024
HomeGujaratટંકારાના ગાયત્રીનગર સોસાયટીની પાછળ જુગાર ખેલતા પાંચ ઝડપાયા

ટંકારાના ગાયત્રીનગર સોસાયટીની પાછળ જુગાર ખેલતા પાંચ ઝડપાયા

મળતી માહિતી અનુસાર ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ગાયત્રીનગર સોસાયટી પાછળ દેવીપૂજકવાસ નજીક તીનપત્તીનો જુગાર રમી રહેલા રફિકભાઈ ઉર્ફે હરીયો આદમભાઈ સોહરવદી ઉવ.૩૨ રહે.ટંકારા સંધીવાસ, હાજીશા હુસેનસા સોહરવદી ઉવ.૩૨ રહે.ટંકારા કલ્યાણપર રોડ, રફિકભાઈ ગફારભાઈ કાસમાણી ઉવ.૪૦ રહે.ટંકારા મેમણશેરી, અવેસભાઇ આદમભાઈ અબ્રાણી ઉવ.૨૬ રહે.ટંકારા સરકારી હોસ્પિટલ સામે તથા ઈમ્તિયાજભાઇ ઉર્ફે ઈનો અલીભાઈ મકવાણા ઉવ.૩૦ રહે.ટંકારા મોચીબજારવાળાને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે સ્થળ ઉપરથી રોજદા રૂપિયા ૧૦,૮૦૦/-કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!