હળવદ તાલુકા પંચાયતની 20 બેઠકો માટે આગામી તા. 28 ફેબ્રુઆરીના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણી માટે કુલ 85 ઉમેદવારી પત્ર ભરાયા હતા જેમાંથી કુલ 29 ફોર્મ રદ્દ થયા હતા અને આજે પાંચ ઉમેદવારીપત્રો પરત ખેંચાતા હવે 51 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે.
હળવદ તાલુકા પંચાયતમાં ફોર્મ પરત ખેંચનાર ઉમેદવાર
1.ચુપણી- ભરવાડ સોમીબેન ગેલાભાઇ
2.કાડિયાણા-કોળી ગાલુબેન હરજીભાઇ
3.રાણેકપર-રાજકુમાર નવઘણભાઇ ઊડેચા
4.કવાડીયા-અનિલભાઈ ખીમાભાઇ સોલંકી -બસપા
5,ઘનશ્યામગઢ -હસ્મિતાબેન મકવાણા
હળવદ તાલુકા પંચાયતના ઉમેદવારોની ફાઇનલ યાદી
અજીતગઢ બેઠક
દયાબેન હરેશભાઇ કુુરીયા ભાજપ
અગોલા ભગવતીબેન મુકેશભાઇ કોંગ્રેસ
ચરાડવા બેઠક
ગીતાબેન ઘનશ્યામભાઇ સોનગ્રા ભાજપ
પરમાર અસ્મિતાબેન દિલિપભાઇ કોંગ્રેસ
શાંતાબેન માવજીભાઇ માકાસણા અપક્ષ
ચુપણી બેઠક
ગૌરીબેન હેમુભાઇ કોળી ભાજપ
કોળી મંજુબેન લાભુભાઇ કોંગ્રેસ
કોળી ચંદ્રિકાબેન નવીનભાઇ અપક્ષ
દિઘડીયા બેઠક
બળદેવભાઇ કમાભાઇ કાંજીયા ભાજપ
ભરવાડ રણછોડભાઇ રામાભાઇ કોંગ્રેસ
ઘનશ્યામપુર બેઠક
લીલાપરા નીરુબેન ભુપતભાઇ ભાજપ
કણઝરીયા સુમીતાબેન ઘનશ્યામભાઇ કોંગ્રેસ
ઈશાનપુર બેઠક
ચાવડા દેવજીભાઇ જેરામભાઇ ભાજપ
પરમાર દિપકભાઇ તેજાભાઇ કોંગ્રેસ
મકવાણા ભરતભાઇ પાલાભાઇ આપ
મકવાણા છનાભાઇ કાનાભાઇ અપક્ષ
ચાવડા ઇશ્વરભાઇ પુનાભાઇ બસપા
જુના દેવળીયા બેઠક
પ્રવિણભાઇ માવજીભાઇ સરાવાડીયા ભાજપ
પટેલ હિતેશભાઇ દેવજીભાઇ કોંગ્રેસ
કડીયાણા બેઠક
રમેશભાઇ કાંતિલાલ ઝીંઝૂવાડિયા ભાજપ
મજેઠીયા મેહુલ ચંદુભાઇ કોંગ્રેસ
રમેશભાઇ શામજીભાઇ પટેલ અપક્ષ
કવાડીયા બેઠક
ગણેસીયા ભરતભાઇ દેવજીભાઇ ભાજપ
ચારોલા વિજયકુમાર વાલજીભાઇ કોંગ્રેસ
ઉડેચા લક્ષ્મણભાઇ હરજીભાઇ આપ
માલણીયાદ બેઠક
મનસુખભાઇ હરજીભાઇ કણઝરીયા ભાજપ
કણઝરીયા ભરતભાઇ ગોરધનભાઇ કોંગ્રેસ
માથક બેઠક
બકુબેન નાનુભાઇ પઢીયાર ભાજપ
સોલંકી મરઘાબેન મનુભાઇ કોંગ્રેસ
સોલંકી હંસાબેન વિક્રમભાઇ આપ
મયુરનગર બેઠક
ઝાલા હર્ષાબા ધર્મેન્દ્રસિંહ ભાજપ
ચૌહાણ કંચનબેન કરશનભાઇ કોંગ્રેસ
નવા દેવળીયા બેઠક
રેખાબેન મનસુખભાઇ પટેલ ભાજપ
પટેલ ભગવતીબેન અનિલભાઇ કોંગ્રેસ
પટેલ નયનાબેન જયંતિભાઇ આપ
નવા ઘનશ્યામગઢ બેઠક
કોકીલાબેન ધીરજલાલ માકાસણા ભાજપ
લોરિયા રમાબેન નરેશભાઇ કોંગ્રેસ
રણમલપુર બેઠક
અસ્મિતાબેન અતુલભાઇ વરમોરા ભાજપ
નગવાડીયા ભીખુબેન ગોવિંદભાઇ કોંગ્રેસ
રણછોડગઢ બેઠક
નેહાબેન સુરેશભાઇ સિહોરા ભાજપ
ડઢૈયા મકુબેન કાળુભાઇ કોંગ્રેસ
સારલા લક્ષ્મીબેન જગાભાઇ અપક્ષ
રાણેકપર બેઠક
અનીલભાઇ હેમુભાઇ બાબરીયા ભાજપ
બાબરીયા ઘનશ્યામભાઈ પ્રભુભાઈ કોંગ્રેસ
રાતાભેર બેઠક
નિલેશભાઈ ધનજીભાઈ ગામી ભાજપ
પટેલ હિનેશભાઇ શાંતિલાલ કોંગ્રેસ
સાપકડા બેઠક
જયંતિભાઇ નારાયણભાઇ ભાજપ
ઝાલા મહિપાલસિંહ રાજેંન્દ્રસિંહ કોંગ્રેસ
પરમાર જ્યોતિબેન પ્રેમજીભાઇ આપ
ટીકર (રણ)
વિજયભાઇ ઇશ્વરભાઇ પટેલ ભાજપ
પટેલ વાસુદેવભાઇ ભીખાભાઇ કોંગ્રેસ