Saturday, January 11, 2025
HomeGujaratવાંકાનેરમાં પાંચ અને હળવદમાં શ્રાવણીયો જુગાર રમતા સાત ઝડપાયા

વાંકાનેરમાં પાંચ અને હળવદમાં શ્રાવણીયો જુગાર રમતા સાત ઝડપાયા

મોરબી : વાંકાનેરમાં પોલીસે નવાપરા શેરી નં.૦૧ રામાપીરના મંદીર પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમા જુગાર રમતા દેવીદાસભાઇ દયારામભાઇ દુધરેજીયા, ખેગારભાઇ છનાભાઇ પાડલીયા, મેરૂભાઇ દેવશીભાઇ પાડલીયા, હુશેનભાઇ હારૂનભાઇ માકવાણી,પ્રકાશભાઇ મણીભાઇ બારભાયાને રોકડા રૂપીયા ૧૨,૧૫૦ સાથે ઝડપી લીધા હતા.

- Advertisement -
- Advertisement -

હળવદ પોલીસે આજે હળવદ તાલુકાના ડુંગરપુર ગામે જાહેરમાં જુગાર રમતા વિક્રમભાઇ ગણેશભાઇ માહરણીયા, પ્રહલાદભાઇ કરશનભાઇ સુરાણી, રોહિતભાઇ પ્રભુભાઇ ફિસરીયા,જયસુખભાઈ હેમુભાઇ ફિસરીયા, સંતરામભાઈ અવચરભાઇ વિઠ્ઠલાપરા, વિજયભાઇ દેવરાજભાઇ ફીસડીયા, અજીતભાઇ લખમણભાઇ જખવાડીયાને રૂ.૧૨,૬૦૦.ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા કલમ-૧૨ મુજબનો ગુન્હો રજી. કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!