Friday, May 17, 2024
HomeGujaratવાંકાનેરના સિંધાવદર ગામે દુકાનમાં જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપી લેવાયા

વાંકાનેરના સિંધાવદર ગામે દુકાનમાં જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપી લેવાયા

મળતી માહિતી અનુસાર વાંકાનેરના સિંધાવદર ગામે રેલ્વે સ્ટેશન સામે શુભમ કોમ્પ્લેક્સમાં બીજા માળે આવેલ દુકાનમાં વાંકાનેર તાલુકા પોલીસ ટીમે મળેલ બાતમીને આધારે રેઇડ કરી તીનપત્તીનો જુગાર રમતા ગુલાબહુશેન મીમનજી શેરસીયા ઉવ.૫૮ રહે.સીંધાવદર, આશીફ ઇકબાલભાઇ માડકીયા ઉવ.૨૪ રહે હાલ-મોરબી ઘાંચી શેરી મુળગામ-વાંકાનેર લક્ષ્મીપરા શેરી નં.૨, રફીકભાઇ અબુભાઇ કાફી ઉવ.૩૫ રહે.ખોજાખાના શેરી વાંકાનેર, ઇસ્માઇલભાઇ ઇબ્રાહીમભાઇ સુમરા ઉવ.૪૪ રહે.લક્ષ્મીપરા શેરી નં.૨ વાંકાનેર, મુકેશભાઇ ભોગીલાલ શાહ ઉવ.૫૭ રહે.જીનપરા શેરી નં.૨ વાંકાનેરને રોકડા રૂપિયા ૧૮,૫૦૦/-સાથે રંગેહાથ ઝડપી લઇ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!