Wednesday, January 15, 2025
HomeGujaratમોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી સંસ્થા દ્વારા ટીબી ફ્રી ઇન્ડિયા પ્રોજેકટ અંતર્ગત પાંચ...

મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી સંસ્થા દ્વારા ટીબી ફ્રી ઇન્ડિયા પ્રોજેકટ અંતર્ગત પાંચ દર્દીઓને દત્તક લેવામાં આવ્યા

મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ગત તારીખ ૨૫/૦૮/૨૦૨૨ ના રોજ ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલ પ્રોજેક્ટ ટીબી ફ્રી ઈન્ડિયા હેઠળ પાંચ જેટલા ટીબીના દર્દીઓને દત્તક લીધા છે અને આગામી એક વર્ષ સુધી આ ટીબી ના દર્દીઓ ની સારસંભાળ મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા આ શૃંખલાને આગળ વધારતા આજે ટીબી હોસ્પિટલમાં પાંચ દર્દીઓને પોષણયુક્ત રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

 

આ પ્રોજેક્ટમાં કવિતા મોદાણી, રંજના સારડા, ચંદા કાબરા, કુસુમ મિશ્રા, અલકા સોમાણી, સારિકા સિંહા, કલ્પના ચોબે, રેખા મોર, બબીતા ​​સાંઘી અને ચેતના અગ્રવાલે સહિતના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!