Sunday, September 8, 2024
HomeGujaratટંકારના હરબટીયાળી ગામે ખુલ્લા પ્લોટમાં જુગારની મહેફિલ માણતા પાંચને ઝડપી લેવાયા

ટંકારના હરબટીયાળી ગામે ખુલ્લા પ્લોટમાં જુગારની મહેફિલ માણતા પાંચને ઝડપી લેવાયા

મળતી માહિતી અનુસાર ટંકારા પોલીસ ટીમે મળેલ બાતમીને આધારે હરબટીયાળી ગામે દરોડો પાડી ખુલ્લા પ્લોટમાં ગંજીપત્તાના પત્તા વડે તીનપત્તિના જુગારની મજા માણતા કિશોરભાઇ છગનભાઇ મુછડીયા ઉવ.૪૮ રહે.હરબટીયાળી, અશોકભાઇ છગનભાઇ મકવાણા ઉવ-૩૮ રહે.વાકાનેર, આંબેડકરનગર શેરી નં.૫, પ્રવીણભાઇ કલાભાઇ મોરાડીયાઉવ-૩૮ રહે.હરબટીયાળી, અરવીંદભાઇ ધનજીભાઇ મુછડીયા ઉવ-૩૭ રહે. હરબટીયાળી, અશોકભાઇ મુળજીભાઇ સોલંકી ઉવ.૪૨ રહે. આંબેડકરનગર (વીરવાવ) તા.ટંકારાવાળાને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂ. ૧૭,૪૦૦/-કબ્જે લઈ તમામ વિરુદ્ધ જુગરધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!