Friday, March 29, 2024
HomeGujaratવાંકાનેરના પંચાસર રોડ પર જુગાર રમતા પાંચ ઝડપાયા

વાંકાનેરના પંચાસર રોડ પર જુગાર રમતા પાંચ ઝડપાયા

વાંકાનેરના પંચાસર રોડ પર જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા છે. આ પાંચેય શખ્સો સામે જુગાર ધારા હેઠળ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

ગઈકાલે તા.૧૮ ના રોજ વાંકાનેરના પંચાસર રોડ પર નવાપરા શેરી નં.૧ ના નાકા પાસે જુગાર રમતા ભરતભાઇ અરવીંદભાઇ વીંજવાડીયા, શંકરભાઇ નાગજીભાઇ પાડલીયા, રોહીતભાઇ જગદીશભાઇ વીંજવાડીયા, સહદેવભાઇ વાલજીભાઇ ડાંગરોચા અને હર્ષદભાઇ ધીરૂભાઇ સેટાણીયાને ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓ પાસેથી રોકડ રૂ. ૬,૯૬૦ તથા મોબાઈલ મળી કુલ રૂ. ૨૩,૪૬૦ નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસ દ્વારા આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!