Sunday, September 8, 2024
HomeGujaratનવરંગ નેચર ક્લબના ફૂલ-છોડ વિતરણ કાર્યક્રમની પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાએ મુલાકાત લીધી

નવરંગ નેચર ક્લબના ફૂલ-છોડ વિતરણ કાર્યક્રમની પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાએ મુલાકાત લીધી

મોરબીમાં નવરંગ નેચર ક્લબ દ્વારા આર્યુવેદિક ચીજ વસ્તુઓ તેમજ ગુલાબ સહિતના જુદા જુદા ફૂલ – છોડ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે રાજ્યના પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા આર્યુવેદિક ચીજ વસ્તુઓ તેમજ ફૂલ – છોડ વિતરણના કાર્યક્રમોમાં વધારો થાય અને મોરબી સહીત ગુજરાત હરિયાળું બને તેવા ઉદ્દેશને વેગ આપવા નવરંગ નેચર ક્લબ દ્વારા યોજાયેલ ગુલાબ સહિતના જુદા જુદા ફૂલ-છોડ વિતરણનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. અને આયોજકોને શુભકામનાઓ પાઠવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!