Thursday, March 28, 2024
HomeGujaratટંકારાના ઓટાળા ગામેથી જાહેરમાં જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓ ઝડપાયા

ટંકારાના ઓટાળા ગામેથી જાહેરમાં જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓ ઝડપાયા

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૮નાં રોજ ટંકારા પોલીસ દ્વારા ઓટાળા ગામે જાહેરમાં જુગાર રમતા વસંતભાઈ મોહનભાઈ વાઘેલા, મહેશભાઈ ભલાભાઈ પરમાર, અજયભાઈ મગનભાઈ પરમાર અને ચતુરભાઈ રમેશભાઈ છીપરીયાને રોકડ રકમ રૂ.૨૪૭૦/- સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!