Wednesday, December 25, 2024
HomeGujaratમોરબીમાં જુગાર રમતા ચાર ઝડપાયા

મોરબીમાં જુગાર રમતા ચાર ઝડપાયા

મોરબી :મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે મોરબીના અયોધ્યાપુરીરોડ મચ્છુમાતાના મંદીર સામે શેરીમાં જાહેરમા ગંજી પતાના પાના વડે પૈસાની હારજીતનો તીન-પતીનો નશીબ આધારીત જુગાર રમતાકિશન ઉર્ફે બિન ભીખાભાઇ મેવાડા, તૌફીકભાઇ ગુલામભાઇ અજમેરી, નુરમામદભાઇ જુસબભાઇ કટીયા, અલ્તાફભાઇ યુનુસભાઇ અજમેરીને કુલ રોકડા રૂ. રૂ.૧૨૦૫૦/- ના મુદામાલ સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!