Friday, June 20, 2025
HomeGujaratવાંકાનેરના ધમલપર-૨ ગામે જાહેરમાં જુગાર રમતા ચાર પકડાયા

વાંકાનેરના ધમલપર-૨ ગામે જાહેરમાં જુગાર રમતા ચાર પકડાયા

વાંકાનેર સીટી પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ધમલપર-૨ ગામે જાહેરમાં ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા અજીતભાઇ પ્રતાપભાઇ અબાસણીયા ઉવ-૨૮, ચેતનભાઇ ઉર્ફે બક્કો હકાભાઇ જીંજરીયા ઉવ.૧૯, નિતીનભાઇ દિનેશભાઇ માણસુરીયા ઉવ-૧૯ તથા રવિભાઇ શંકરભાઇ કાંજીયા ઉવ.૨૮ ચારેય રહે.ધમલપર-૦૨ વાંકાનેર વાળાને રોકડા રૂ.૩,૪૦૦/-સહિત રંગેહાથ પકડી લેવાયા હતા. આ સાથે વાંકાનેર સીટી પોલીસે પકડાયેલ ચારેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!