Sunday, December 29, 2024
HomeGujaratવાંકાનેરના તિથવા ગામેં ઢળતી સાંજે લાઇટના અજવાળે જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓ પકડાયા

વાંકાનેરના તિથવા ગામેં ઢળતી સાંજે લાઇટના અજવાળે જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓ પકડાયા

વાંકાનેર તાલુકાના તિથવા ગામની સીમમાં ઢળતી સાંજે લાઇટના અજવાળે જુગાર રમતા ચાર પતાપ્રેમીઓને તાલુકા પોલીસે ઝડપી લઈ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

તીથવા ગામે આવેલ જડેશ્વર મંદિર તરફના સાગર ગૌશાળા વાળા રસ્તે જુગાર રમતા હસનભાઇ હનીફભાઇ કુરેશી (રહે-વાંકાનેર કુંભારપરા), (હીરેનભાઇ ભીખાભાઇ માણેક રહે-વાંકાનેર મેઇનહાઇવે રોડ મામાના મંદીર વાળી શેરી), શરીફભાઇ વલીમામદભાઇ શેખાણી (રહે-લશ્ર્મીપરાવાંકાનેર જી-મોરબી) અને સમીરભાઇ ઇકબાલભાઇ (રહે-વાંકાનેરજીનપરા રામજી મંદીર પાસે વાંકાનેર-મોરબી)ને ઝડપી લીધા હતા. પોલીસે તમામના કબ્જામાંથી રોકડ રૂપીયા-૧૨,૩૫૦નો મુદ્દામાલ જપ્ત કરી જુગારધારા કલમ-૧૨ મુજબ કાયદેશરની કાર્યવાહી કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!