Friday, December 27, 2024
HomeGujaratહળવદ પાલિકાના પૂર્વ પ્રમુખ સહિત ચારની મોરબી જિલ્લા નાગરિક પૂરવઠા અને ગ્રાહક...

હળવદ પાલિકાના પૂર્વ પ્રમુખ સહિત ચારની મોરબી જિલ્લા નાગરિક પૂરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિમાં વરણી

મોરબી જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિમાં અગ્રગણ્ય નાગરિકના હોદા પર ચાર સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. હળવદ બ્રહ્મ સમાજના અગ્રણી અને હળવદ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ અને હળવદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અજયભાઈ રાવલ તથા ધર્મેન્દ્રભાઈ ત્રિવેદી, દિલીપભાઈ સોમૈયા અને પ્રવીણભાઈ પડસુંબિયાની મોરબી જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ માં જિલ્લાના અગ્રણ્ય નાગરિક તરીકે મોરબી જિલ્લા કલેકટર દ્વારા વરણી કરવામાં આવી છે. તમામ નવનિયુક્ત સભ્યો પર શુભેચ્છા વર્ષા થઈ રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!