Sunday, January 12, 2025
HomeGujaratમોરબી જિલ્લાના પાંચ પૈકી ચાર તાલુકામાં વરસાદ નોંધાયો:હળવદમાં સાંજે બે કલાકમાં ૨.૩૦...

મોરબી જિલ્લાના પાંચ પૈકી ચાર તાલુકામાં વરસાદ નોંધાયો:હળવદમાં સાંજે બે કલાકમાં ૨.૩૦ ઇંચ વરસાદ ખાબક્યો

મોરબી જિલ્લાના પાંચ તાલુકા પૈકી ચાર તાલુકા મોરબી ટંકારા,વાંકાનેર અને હળવદમાં વરસાદ નોંધાયો હતો જ્યારે માળીયા તાલુકામાં મેઘરાજાએ વિરામ લીધો હતો.

- Advertisement -
- Advertisement -

આજે સવારથી છ થી સાંજે છ વાગ્યા સુધીમાં મોરબી તાલુકામાં ૧૪ મીમી વરસાદ નોંધાયો હતો ,જ્યારે હળવદમાં સૌથી વધુ ૬૦ મીમી , ટંકારા તાલુકામાં ૩૩ મીમી વરસાદ નોંધાયો છે તેમજ વાંકાનેરમાં ૧૪ મીમી વરસાદ નોંધાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!