Friday, September 20, 2024
HomeNewsMorbiમોરબી તાલુકાના મોડપર ગામે શેરીમાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

મોરબી તાલુકાના મોડપર ગામે શેરીમાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

મોરબી તાલુકા પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે મોરબી તાલુકાના મોડપર ગામમા આવેલ રામજી મંદિર નજીકની શેરીમા જુગાર રમતા મામદભાઇ ઉર્ફે કાળુભાઇ ગગુભાઇ સુમરા, કિશોરભાઇ રૂગ્નાથભાઇ અઘારા, નાનજીભઇ પાલાભાઇ બડઘા, મણીલાલ ઉર્ફે બાલાભાઇ માધવજીભાઇ કુંડારીયાને રોકડા રૂ. ૧૬,૧૭૦ તથા કુલ મોબાઇલ ફોન નંગ-૪ (કિ.રૂ. ૬,૦૦૦) તથા સ્પ્લેન્ડર પ્લસ બાઈક (કિ.રૂ. ૧૫,૦૦૦) મળી કુલ રૂ. ૩૭,૧૭૦ ના મુદામાલ સાથે ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!