Thursday, April 25, 2024
HomeNewsMorbiમોરબી તાલુકાનાં રફાળેશ્વર ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા 

મોરબી તાલુકાનાં રફાળેશ્વર ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા 

મોરબી તાલુકા પોલીસમાંથી મળતી માહિતી મુજબ રફાળેશ્વર ગામે જાહેરમાં જુગાર રમતા હોવાની ખાનગી બાતમી આધારે તાલુકા પોલીસની ટીમે દરોડો પાડતા જુગાર રમતા પ્રવીણગીરી બાવાજી, ભરતભાઈ શેખવા, મનસુખભાઈ સનુંરા અને શનિભાઈ સુરેલા ને સહિતના ચાર શખ્સોને રૂપિયા ૨૧,૮૦૦ રોકડ સાથે ઝડપી લીધા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!